સંયમ જીવનનો લેવો મારગડો… | Sanyam Jivan No Lidho Margado

સંયમ જીવનનો લેવો મારગડો… | Sanyam Jivan No Lidho Margado

સંયમ જીવનનો લેવો મારગડો… | Sanyam Jivan No Lidho Margado

સંયમ જીવનનો લેવો મારગડો પ્રભુ તારા જેવા થવાને,
કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાહ્યો પ્રભુ તારા ચરણોમાં રહેવાને…

દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે કર્મોના બંધન તૂટે છે ત્યારે,

લીલા લહેર છે પ્રભુના પંથે,મોક્ષના માર્ગે જાવને….કોઈ કહે ગાંડો….

પૂર્વ જનમના આવ્યા ઉદયમાં વીરનું શાસન પામ્યા ત્યારે,

જિનશાસનની છે બલિહારી,મુક્તિના પંથે જાવને…કોઈ કહે ગાંડો….

Sanyam Jivan No Lidho Margado | Jain Diksha Song